Quotes by Kapil Chhaiya in Bitesapp read free

Kapil Chhaiya

Kapil Chhaiya

@kapilchhaiya152043


इतने ज़ालिम ना बनो कुछ तो रहेम करो कि तुम पे मरते है तो क्या मार ही डालोगे.....

-Kapil Chhaiya

મૂડી વપરાવી જોઈએ અને સંબંધો સચવાવા જોઈએ!!

#લક્ષણ
લક્ષણો તો ઘણા હતા બસ તેને સુધારી નાયખા હવે

# પસ્તાવો
કોઈ હોય તો પૂછી લેજો!!
નહિતર આખી ઝીંદગી પસ્તાવો રહી જાસે

ઝઘડાથી તો શરૂઆત થાય છે પ્રેમ ની.....
#ઝધડો

સારા સારા ની ગણતરી ખોટી પડે
પ્રેમના દાખલાઓમાં.....

સ્પર્શ કરીને પાણી જ્યારે વહી જતું હશે..
ત્યારે એ પથ્થર ને પણ કંઈક લાગણી જેવું તો થતું જ હશે

બસ આ ખારા દરિયા માં મીઠી મીઠી લાગણીઓની ગોતવી છે.

ભીના ભીના આ મોસમ માં બસ તારી ને તારી જ યાદ આવે છે પ્રીતમ

तुम्हारी महफिल से उठकर चले क्या हम
तुम्हारा यू पीछे मुड़ मुड़ कर देखना
हमें बदनाम कर गया