The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પૈસા અને ઇજત કમતા ને ટકાવી રાખતા જ મહેનત લાગે સાહેબ , બાકી ગુમાવવા માટે એક ભૂલ કરો માણસ ત્યાર જ બેઠા છે. ???
#true love ?
*ખબર ન હતી દોસ્ત* ?સ્કૂલ માં જેની સાથે આમજ સમય પસાર કરતા, એ જીગરજાન દોસ્ત બની જસે ખબર ન હતી. જિંદગી દોસ્તો સાથે આટલી મસ્ત બની જસે એની પણ ખબર ન હતી. ? ?પેલી તારી ભાભી અને પેલી મારી ભાભી એવી નકામી વાતો માં આટલી મજા આવશે ખબર ન હતી.પ્રેમિકા કરતા પણ દોસ્ત નું સ્થાન ઉચું થશે એની પણ ખબર ન હતી.? ?સાથે રજા પાડવી, સાથે રમવું, અને એક બીજા સાથે લડી ને કયારેય ન બોલવાનું નકી કરી બીજે જ દિવસે મસ્તી કરસુ એની ખબર ન હતી. તારી માસી ને ગારું આપવાની આટલી મજા યાદ આવશે એની પણ ખબર ન હતી? ?ઘરે ને મૂકતા જેટલું દુઃખ થયું હતું એટલું દુઃખ તમારા જેવા નાલાયક થી છૂટા પડતી વખતે થશે એની ખબર ન હતી. સમય વયો જસે પણ યાદો નય જાય એની પણ ખબર ન હતી.? ?પણ સમયે સમયે મળતા રહેસુ અને વાતો કરતા રહીશું એની ખબર છે.? Miss you yaro
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser