Quotes by K.U. Khambhalya in Bitesapp read free

K.U. Khambhalya

K.U. Khambhalya

@kanubhai


રીટાયર્ડ થવાની ઉમરે એ બેઠો બેઠો વિચારતો હતો ...

ભણવામાં ખૂબ મહેનત કરી ,
સારા માં સારી નોકરી મેળવી ,
સારું મોભાદાર કામ મળ્યું ,
ઘણા બધા રૂપિયા બનાવ્યા
કેરિયર નો ગ્રાફ ક્યારેય નીચો નાં આવવા દીધો....

હવે શું બાકી રહી ગયું ?
.
.
.
.
ત્યાજ ક્યાંક એને અંદર થી અવાજ સંભળાયો

"જીવવાનું બાકી રહી ગયું જીવવાનું "

*સફળતાની ઉંચાઈ પર હો ત્યારે ધીરજ રાખો, કારણ કે પક્ષીઓએ સાબિત કર્યું છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી.*

ஜஜ

*...!! રાધે ક્રિષ્ણા !!...*

Read More

*તળાવ એકજ હોઈ છે...*

જેમાં *હંસ મોતી શોધે છે*
અને *બગલો માછલી શોધે છે...*
ફક્ત, વિચાર વિચારમાં ફરક છે...

*તમારા વિચાર જ* છે જે *તમને આગળ* લઈ જાય છે...
ஜஜ

*...!! રાધે ક્રિષ્ણા !!...*
* કે.યુ. ખાંભલ્યા Mo. 98790 31500 *

ஜஜ

Read More

જીવનની કસોટીના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,
કામ વગર કોઈ તમને દિલથી યાદ કરી લે ને તો સમજી લેજો તમે પાસ થઈ ગયા..!!

Read More

K.u. Khambhalya 98790 31500.......