Quotes by Kantilal Lunagariya in Bitesapp read free

Kantilal Lunagariya

Kantilal Lunagariya

@kantilallunagariya2644


હું હું કરતો જીવ હાલી નીકડમા!! હું પદમા નથી બહું સારૂ, લોટ પાણીનો લાડવો પકડાવશે જગત છેલ્લે..

માગે માવતર આપે નહી ટિંપુ છાશ, પછી નેવે નાંખે વાસ, મુઆ પછી શું માંડણા!.

માનવ નડે છે માનવને ઈ મોટો થયા પછી!! ??