Quotes by Kanha Ketu in Bitesapp read free

Kanha Ketu

Kanha Ketu

@kanhaketukanhaketu870gmail.com231312


ડાબા હાથે કર્યું હતું મેં દિલ નું દાન કારણ કે જમણા હાથ ની લકીરો માં નહોતું પ્રેમ નું સ્થાન…

-Kanha Ketu

ભાર એવો આપજે કે ઝૂકી ના શકું, અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું…! Silent love

Love means living judgment-free

-Kanha Ketu