Quotes by Ganesh Bhalekar in Bitesapp read free

Ganesh Bhalekar

Ganesh Bhalekar

@kanan


તું સમજ વાનો પ્રયત્ન તો કર મારા થી વધારે તને કોઈ સમજી નઈ શકે.

હું તને એટલો પ્રેમ કરું છું કે તારા નફરત ને પણ મને પ્રેમ થઇ ગયો છે

The Happiness I have in your blocklist is not in the unblocklist...

તું ઇન્સ્ટાગ્રામ માં બ્લોક કરતી જા, હું તારા પ્રોફાઈલ ફોટો માં ખુશ છું K_A_N_@_N

જીવન તો ખાલી નામ નું જીવું છું, મરી તો તે દિવસે જ ગયો હતો, જયારે તેને જોઈ હતી..!