Quotes by Kamlesh Vanja in Bitesapp read free

Kamlesh Vanja

Kamlesh Vanja

@kamleshvanja


આ આપણી યાદ છે જ એક્દમ ખાસ, જાણે તું સૂર અને હું છું સંગીત નો પ્રાસ...!! આ આપણી મુલાકાતોની વાત જ લાગે એક્દમ યાદગાર, જાણે ધરતી અને સૂરજ નું ક્ષિતિજ પર મળવું લાગે જાનદાર...!! આ આપણા સબંધ ના સ્વીકાર માટે દસ્તાવેજ ની શી જરૂર, આ દિલ ને માત્ર તારા આ શ્વાસ ની જ જરૂર...!! રાધા અને શ્યામ ક્યાં કોઈના સ્વીકાર ના મહોતાજ છે, એ તો એ છે જે ધરાતલ ઉપર અમર પ્રેમ ના પ્રતિકસમ પૂજ્ય છે...!!!

-- Shefali

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111045424

Read More