Quotes by Honey in Bitesapp read free

Honey

Honey

@kalsriyabhumi2075


જિંદગી માં જે વિષય
ના ગમતો હોય ને...
એક સમયે એજ
જિંદગી બની જતો હોય છે.....
Honey 😘😘😘

Read More

ઘીરજ ઘરી પણ ફળ
સારા ન મળ્યા, કેહવુ હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા, કદર કરતા રહ્યા આખી જીંદગી બીજા ની, પણ અફસોસ અમારી કદર કરનાર કોઈ ન મળ્યા..... 😘😘

Read More

આપણ ને આશ્ચર્ય એ વાતનું ન થવુ જોઈએ કે આપણી જોડે કોણ વિશ્ચાસઘાત કયૉ, પણ એ વાતનું ચોક્કસ થવું જોઈએ કે એ લોકો પર આપણે ફરી વિશ્ચાસ મુકી કેમ રહ્યા છીએ... Honey 😍😍

Read More

કાળઝાળ ગરમીમાં રોડ ઉપર ખુલ્લા પગે ભુખ્યા પેટે એક બાળકના હસવા નૂ રહસ્ય આશ્ચર્ય પમાડે છે. તેનુ હસવા નૂ મને જીવન જીવવામાં આશા પરોવે છે... Honey 😘😘 I love you Princess.. 😍😍

Read More