Quotes by Kalpesh suthar in Bitesapp read free

Kalpesh suthar

Kalpesh suthar

@kalpeshsuthar9870
(94)

जिस रास्ते से तुम गुजर रहे हो ना
उस रास्ते से हम कई साल पहले गुजर चुके हैं

जिस रास्तो से तुम गुजर रहे हों ना
उस रास्तो से हम कई साल पहेले गुजर चुके हैं

તને કેવી રીતે વર્ણવું
એવી કોઈ કલમ મળી નથી
કાગળ તો ખૂબ મળ્યા અહીંયા
પણ કોરું કાગળ નાં મળ્યું.

તેં કરેલી એ મીઠી મીઠી વાતો
એ તારી વાતો ને કાટ લાગી ગયો છે
તું આવી ને લઈ જાય છે કે પછી?
એ વાતોને ભંગારમાં તોલાવી દવું

Read More