Quotes by Kalpesh Rajapara in Bitesapp read free

Kalpesh Rajapara

Kalpesh Rajapara

@kalpeshrajapara7799


એ વ્યક્તિ માટે સમય બરબાદ કરવાનું બંધ કરી દો ,
જે તમારા વિશે વિચારતા પણ નથી..!!
🙏🏻 SITARAM 🙏🏻

લગાવ પણ હોવો જોઇએ ,
ફક્ત નામના હોય એને સંબંધ ન કહેવાય..!!
🙏🏻 SITARAM 🙏🏻

અમુક લોકો તમે ત્યારે જ યાદ કરે છે ,
જ્યારે એમના બીજા બધા લોકો Busy હોય..!!
🙏🏻 SITARAM 🙏🏻

બહુ અપેક્ષા ન રાખવી કોઈ પાસેથી ,
સ્વાર્થી એ માણસ હશે અને દુ:ખી તમને કરી જશે..!!
🙏🏻 SITARAM 🙏🏻

ઢંગ થી સંબંધ સાચવો ,
ઢોંગ થી નહીં..!!
🙏🏻 SITARAM 🙏🏻

સમય સારો હશે ત્યારે દુનિયા પાછળ પાછળ ફરશે ,
સમય ખરાબ હશે ત્યારે પાછળ પડી જશે..!!
🙏🏻 SITARAM 🙏🏻

જ્યાં સુધી પોતાના પર ના વિતે ,
ત્યાં સુધી બીજા બધાને મજાક જ લાગે..!!
🙏🏻 SITARAM 🙏🏻

સંબંધો માં હંમેશા સમજદારી બતાવવી ,
ગદ્દારી નહીં..!!
🙏🏻 SITARAM 🙏🏻

તમાશો તો હકીકત નો થાય ,
ખોટા ના તો વખાણ થાય..!!
🙏🏻 SITARAM 🙏🏻

દુનિયા મતલબથી ચાલે છે ,
લાગણીઓની અહીં કોઈ કિંમત નથી..!!
🙏🏻 SITARAM 🙏🏻