Quotes by Kalpesh Mashru in Bitesapp read free

Kalpesh Mashru

Kalpesh Mashru

@kalpeshmashru004355


વ્હોટ્સ એપ પર શાયરી મેળવવા મેસેજ કરો.
૭૮ ૭૮ ૭૫ ૭૫ ૭૩ - ક.લ.મ.✒

શુ નામ થી જ નફરત છે મારા ?

એક નજર નાખવી પણ મંજુર નથી !

તપાસી જોજો તારણ તમારા,

એમાં ક્યાંક આછું અભિમાન તો નથી ?

કયાંથી આવ્યા હૃદય માં મારા ?

હૃદય ની ક્યાંક ભૂલ તો નથી ?

ભૂલ ભીંજવે નયન અમારાં,

ક્યાંક એ તમારી તો નથી ???

ક.લ.મ.✒

Read More

ગમતી વાત માં તો
સૌ કોઈ હસી શકે પણ
જે ન ગમતી વાત ને પણ
હસવામાં કાઢી નાંખે
ને એ જ સાચો કલાકાર...
ક.લ.મ.✒

કેવી રીતે સાબિત કરુ કે તું યાદ આવે છે,
શબ્દો તું સમજતી નથી, મને બીજી રીત આવડતી નથી...
ક.લ.મ.✒

લાગણીઓ ત્યાં જ વ્યક્ત કરો
જ્યાં તેની કદર હોય સાહેબ,
બાકી તો આંખોમાંથી નીકળતા આંસુ
પણ લોકોને પાણી જ લાગશે !!

Read More