Quotes by Kalpesh Darji in Bitesapp read free

Kalpesh Darji

Kalpesh Darji

@kalpeshdarji03gmailc


પ્રેમ કરીને કોઈ છોડી દે,આવું તો હોતું હશે!
પોતાના કરીને તરછોડી દે,આવું તો હોતું હશે!

-Kalpesh Darji

તારા વિશે લખતા લખતા મારુ ખોવાઈ જવું એટલે જ પ્રેમ,
કોઈ નામ બોલતા તારું નામ બોલાઈ જવું એટલે જ પ્રેમ,
તને જોતા જ આ દુનિયા ને વિસરાઈ જવું એટલે જ પ્રેમ,
કલમ હાથ માં લેતા તારું નામ કોતરાઈ જવું એટલે જ પ્રેમ

-Kalpesh Darji

Read More

વ્યક્ત કે અવ્યક્ત શુ હોય પ્રેમમાં ! દિલ અને મનનું મિલન હોય પ્રેમમાં.

-Kalpesh Darji

ડાળી પર પંખી બેસે છે તેનો વાંધો નહિ, પણ ઉડીને ડાળી ધ્રુજાવી દે એનું શુ !આગ તો લગાવી દે તેનો વાંધો નહીં,પણ સળગતા પેહલા બુઝાવી દે એનું શું !

-Kalpesh Darji

Read More

તે આપેલું જે ગુલાબ તે સુકાઈ ગયું છે પણ ફેંક્યું નથી,
સાચુ કહું ! એ પછી કોઈ ગુલાબ મેહકયું નથી.

-Kalpesh Darji

યાદો ને તારી સાથે લઈને ચાલુ છુ,
એકલતા ને મન માં મારા સાલુ છુ,
એહસાસ તારો કાફી છે મારા માટે,
તને રૂબરૂ જ સમજીને મ્હાલું છુ.

-Kalpesh Darji

Read More

અસમર્થ છે અગોચર બ્રહ્માંડ ને જાણવું,માત્ર ભલુ છે ઈશ્વર ને જાણવું.થવુ પડે 'જડ ભરત' ઈશ્વર ને પામવા,સહેલું નથી 'તે' જ્ઞાન આણવું.

-Kalpesh Darji

Read More

એક કપ ચા તારા હાથની હોય!
કાશ! આ વાત મારા હાથની હોય.

-Kalpesh Darji

આડી, ત્રાંસી રેખાઓનો તાગ મળતો નથી,અસ્તવ્યસ્ત જિંદગીમાં કોઈ રાગ મળતો નથી.

-Kalpesh Darji

ફૂલ કરમાવાના આરે છે હવે તો આવ!
પ્રાણ મરણના દ્વારે છે હવે તો આવ.

-Kalpesh Darji