Quotes by Kalidas Patel in Bitesapp read free

Kalidas Patel

Kalidas Patel

@kalidaspatel8667


બહુ મુશ્કેલ છે
કિનારે પહોંચવું, કાલિદાસ!
જો ને... દરિયાને પણ
ફીણ આવી જાય છે!
- Kalidas Patel

આંખમાંથી ટપકતા આંસુએ
છેવટે પૂછી જ લીધું, કાલિદાસ
મને તેં તડીપાર કર્યું... જેને તારા માટે
કોઈ લાગણી સુધ્ધાં નથી...!

- Kalidas Patel

Read More

સાલું સમજાતું જ નથી કે
કોની ફરિયાદ કરું કાલિદાસ!
પરેશાન કરવા વાળા પણ પોતાના
'ને "સળગાવવા" વાળા પણ પોતાના!
- Kalidas Patel

Read More

સાલું સમજાતું જ નથી કે
કોની ફરિયાદ કરું કાલિદાસ!
પરેશાન કરવા વાળા પણ પોતાના
'ને "સળગાવવા" વાળા પણ પોતાના!
- Kalidas Patel

Read More

સાલું સમજાતું જ નથી કે
કોની ફરિયાદ કરું કાલિદાસ!
પરેશાન કરવા વાળા પણ પોતાના
'ને "સળગાવવા" વાળા પણ પોતાના!
- Kalidas Patel

Read More

વૃધ્ધાશ્રમમાં કોઈના મા-બાપ નહીં...
સાસુ-સસરા હોય છે, કાલિદાસ!
કોઈ કુંવારા દીકરાએ મૂક્યા છે
મા-બાપને વૃધ્ધાશ્રમમાં?

-Kalidas Patel

Read More

પાક્કી ખબર છે યાર કે...
"મારું કશું જ નથી", કાલિદાસ
છતાંય સાચું કહું તો...
"છોડવાનું ગજુ ય નથી"!"

-Kalidas Patel

મુશ્કેલીઓનું આવવું એ...
"પાર્ટ ઓફ લાઈફ" છે.
પણ તેમાંથી હસતા બહાર નીકળવું એ
"આર્ટ ઓફ લાઈફ" છે!

-Kalidas Patel

શહેરમાં પાનનો ગલ્લો ચલાવતા મૂરતિયાની
સગાઈ થઈ જતી હોય છે, કાલિદાસ
પરંતુ ગામમાં પાનનો બગીચો ધરાવનારને કોઈ કન્યા દેતું નથી!

-Kalidas Patel

Read More

"મૂરતિયાની ગામમાં જમીન છે?"
પૂછનાર કન્યાના બાપની
પહેલી શરત એ હોય છે કે
અમારી દીકરી ખેતી નહીં કરે!

-Kalidas Patel