Quotes by kaju chavda in Bitesapp read free

kaju chavda

kaju chavda

@kajuchavda5787
(3)

કહુ હું  છાયડો કે  કહું  મિઠડીયો સંગ ?
કે  પછી  ઢળતી  સાંજ નો કેસરિયો રંગ.. (પપ્પા)

અંધારુ છોડી  પડછાયા ને ભૂલવા ગઈ  હું  ઉજાશ માં,
પછી  પડછાયો જ દેખાય  સંગ ને..
   લખવા બેસુ હું લાગણી ને કાગળ  રહી  જાય  કોરો.

Read More

નીર નદી  ના છુટયા ને  બની  ગઈ  દરિયો તારી  તરસ નો,
લખવા  બેસુ હું  લાગણી  ને કાગળ રહી  જાય  કોરો...

એક વાત કહું..?

ઘણી વખત એક પ્રશ્ર્ન નો જવાબ જ બીજો પ્રશ્ર્ન હોય છે...

એક વાત કહું..?
"આ વાર્તા ન ગમી કેમકે આ એક સેડ સ્ટોરી છે અને મને સેડ સ્ટોરી વાંચવી ન ગમે "
આવુ કહી અને જે વાર્તા તે અધુરી છોડી છે ને.. એ વાર્તા મારી જ હકીકત છે પણ એમ તને કોણ સમજાવે???

Read More

એક વાત કહું..?

તારા સુધી ઘણાં લોકો પહોંચ્યા છે અને હજુ પણ ઘણા પહોંચી જશે. બસ.. હું જ નહીં પહોંચી શકુ કેમકે મને તો તારા સુધી પહોંચવા માટે નો રસ્તો જ નથી મળતો...

Read More

એક વાત કહું??
અચાનક જ એક વખત તારા વિચાર મા આખો દિવસ વીત્યો.. અને ત્યાર પછી એવો એક પણ દિવસ નથી વીત્યો જેમાં તારો વિચાર ન આવ્યો હોય

Read More

એક વાત કહું??
ઘણી વખત વાંચેલું અને સાંભળેલું દર્દ ત્યારે સમજાયું જ્યારે તારા વગર તારી સાથે વાત કરી...

કેવુ છે.. નહીં ??

અચાનક જ કોઈ આપણી જીંદગીમાં અવી અને જતુ પણ રહે છે. છતાં તેના હોવાનો અહેસાસ આપણે હંમેશા થતો જ રહે છે. તેણે બોલેલા શબ્દો જ્યારે કોઈ બીજી વ્યક્તિ બોલે એટલે આપણા ચહેરા પર સ્મિત અચાનક જ આવી જાય છે અને તેની યાદ પણ આવી જ જાય છે. પણ તે વ્યક્તિ ફરી થી પહેલા ની જેમ આપણી પાસે નથી હોતું...

Read More

મારા શબ્દો અધવચ્ચે જ આત્મહત્યા કરી બેઠા અને તારા શબ્દો મજબુરી થી ઘેરાઇ ગયા. તેનુ પરીણામ હું પણ જાણું છું અને તું પણ...

Read More