Quotes by kajal patel in Bitesapp read free

kajal patel

kajal patel

@kajalpatel1701


કેમ સવાલો માં ખોવાય છે જીવન ની માંગણીઓ ...
અને ત્યાં જવાબો મળવા પેહલા કેમ તૂટી જાય છે આ લાગણીઓ...
k@j@l

શ્વાસ રૂંધાય છે કલમ ના...
જ્યારે શબ્દો તારા માંથી ખોવાય છે...
રોકી લવું છું હાથ મારા જ્યારે વાક્ય તારા થી અલગ થાય છે....
k@j@l

Read More

આંખો માં ઊંઘ અને સપના ઓ માં તારું હોવું ...
આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે રોકાય જવાની તૈયારી હતી અને તારી યાદો ની સાથે શ્વાસ પણ પાછા આવ્યા...
મરણ પામેલા આ સપના ઓ પણ મારા તરફ પાછા વળ્યા...
#આશ્ચર્ય

Read More

લાગણી ઓ વિવિધ અવસર લઈ બેઠી છે...
ત્યાં ખોવાઈ ગયેલી વાતો આંખો માં કાજળ થઈ કોઈક ની ચાહ લઈ બેઠી છે...
#વિવિધ

રાહ તારી ક્યાંક જીવન લઈ બેઠી છે...
અને ક્યાંક એ જીવન ને ખોઈ બેઠી છે..
સપના ઓ અને લાગણી વચ્ચે એ કેટલા એ સવાલ લઈ બેઠી છે...
k@j@l

Read More

શબ્દો હશે હાસ્ય હશે...
ચા અને તારો સંગાથ હશે...
બોલાશે કઈક કેટલા એ શબ્દો પણ ત્યાં આંખો માં તારી અને મારી એક ચુપ્પી હશે...
બસ આવી આપણી એક મુલાકાત હશે...
#મુલાકાત

Read More

તારા હોવાની આશ અલગ...

સપના ઓ નું તૂટવું...
જીવન નું ક્યાંક છૂટવું...
ત્યાં તારા નજીક આવી...
ઉતાવળું થય તારા માં ક્યાંક તૂટવું...
અને ત્યાં જ તારું દૂર થઈ મને મારા સુધી મૂકવું...
#ઉતાવળું

Read More

कुछ घाऊ जो घेहरे है।
जो जिंदगी में आज भी ठेहरे है।
k@j@l

અંતિમ એહસાસ તારો, ત્યાં થી નવી શરૂઆત મારી...
અને એના વચ્ચે ના સમય માં બંધાયેલી લાગણી અને ચાહત ને સમાવતું એ જતી વેળા નું હાસ્ય તારું.....
બસ આટલું જ તો છે જીવન મારું....
#અંતિમ

Read More