Quotes by K.H in Bitesapp read free

K.H

K.H

@kajalbambha2328


તમારી લાગણી એને જ વ્યક્ત કરો જે......... સમજે........ તમારા વિચાર એને જ કયો જે......અનુસરે.......... તમારી વાત એને જ કહો............. સાંભળે............. આ જીવન ની એક દોર છે..
........ આયા કોણ કોને સમજે ?

Read More

જયારે કોઈ સાથ આપે ત્યારે ,
જિંદગી જીવવા જેવી લાગે છે

જયારે કોઈ બે પલ સમય આપે,
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે

જયારે કોઈ પુસે કે કેમ છે
ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે


આ ગુંચવાયેલી જિંદગી કોઈ કહે કે આપડું છે,
ત્યારે જિંદગી જેવી લાગે છે......

Read More

" " કિતના કોસોગે એ જિંદગી
અબ બસ ભી કર
આખિર હમ ઇન્સાન હી હે..........!""

કેમ કહી ને તને કવ કે હું આખી તારા માં જ રંગાયેલી છુ