Quotes by Kairav Antani in Bitesapp read free

Kairav Antani

Kairav Antani

@kairav7.


ना राख है, ना ख़ाक है,
जो भी है , लाजवाब है,
शीशे की डिब्बी में,
एक नाज़ुक सा ख्वाब है,
कुछ पूरा, कुछ अधूरा सा,
बच्चे की हंसी सा एक सवाल है,
जवाब की खोज में ,
ये जिंदगी सरेआम है,
बन्ध मुट्ठी में पला वो अरमान है,
जो इस साल में न हुआ,
अगले साल तक बेमिशाल है।
लाजवाब सा वो मेरा साल है।।...
Happy beginning .... 2020
कैरव एस अंताणि

Read More

લાગણી ના તાંતણે બંધાયો એ એકબંધ ,
રોમેં રોમે ભરે છે એ સુગંધ ,
માનવતા માં લાવ્યો અનેરો એ રંગ ,
છોડી ગંધાયેલો ઘડીભર નો ઘમંડ ,
વિશ્વાસ ની સોડમ ફેલાવે છે એ પવન,
કેમ જાણું કોણ છે એ સંત ,
રાત દિન વિચારું કેમ મળું જીવંત,
બંધ આંખે પ્રેમ પમાળનાર એ હતો આપનો સંબન્ધ....
*kairav*

Read More

જિંદગી માં પ્રથમ પુરુષ એવા ,
ઉંબરા સમાં આદર્શ એવા ,
બાળપણ થી બુઢાપા માં ,
સતત વહેલા લાગણી ના પ્રવાહ એવા,
સમજદારી થી શાણપણ માં ,
સામાજિક કર્યો માં ગુરુ એવા,
લાગણી તથા દર્દ ને હ્ર્દય માં કેદ કરી,
લોખંડી મુરત બનીને ફરતા એવા,
સૌનું સારું વાનું વ્યવસ્થિત કરી,
પોતાની જાત ને ક્યાંક ગોઠવતા એવા,
ધન દૌલત ની બાબત માં ગરીબ,
પણ જિંદગી નો મોભો અમિરીમાં જીવડતા એવા,
જીવ થી જિંદગી ને જિંદગી થી માવતર નો એક જ એવુ મારુ પહેલું સરનામું મારા પપ્પા એવા..
કૈરવ

Read More

ખુશીઓને મન ની લગોલગ રાખું છું ,
મારા અસ્તિત્વ નો દાવેદાર હું જ રહું છું,
ગમગીન થવાનો મતલબ નથી અહીંયા,
રંગમંચ માં હું જાતે જ મારા કલાકાર રાખું છું,
દિલ ના દસ્તાવેજમેં કરાવ્યા મારા જ લોકો પાસે,
સહી કરાવનાર પણ જાતે જ હું સાખું છું,
આટલી વાહ વાહ મળી જિંદગી માં,
કલા કારીગરી હું પોતાનીજ પ્રસ્તુત કરું છું,
છતાં પણ મળે છે ઓછું વળતર ,
કેમ કે કારભારી હું મારા જ પણ દગાબાજ રાખું છું,
હૃદય ની વાતછે, હમેશા હૃદય માં જ રાખું છું...

કૈરવ

Read More

ખુશીઓને મન ની લગોલગ રાખું છું ,
મારા અસ્તિત્વ નો દાવેદાર હું જ રહું છું,
ગમગીન થવાનો મતલબ નથી અહીંયા,
રંગમંચ માં હું જાતે જ મારા કલાકાર રાખું છું,
દિલ ના દસ્તાવેજમેં કરાવ્યા મારા જ લોકો પાસે,
સહી કરાવનાર પણ જાતે જ હું સાખું છું,
આટલી વાહ વાહ મળી જિંદગી માં,
કલા કારીગરી હું પોતાનીજ પ્રસ્તુત કરું છું,
છતાં પણ મળે છે ઓછું વળતર ,
કેમ કે કારભારી હું મારા જ પણ દગાબાજ રાખું છું,
હૃદય ની વાતછે, હમેશા હૃદય માં જ રાખું છું...

કૈરવ

Read More

सूरज अब कहीं से निकलने लगा है,
अब अंधेरा भी कहीं पिघलने लगा है!!
Kairav

ઉકળતી ચ્હા સાથે નો તારો સહવાસ છે,
ઉમળકા સાથે વિહવળતી સંવેદના નો પણ એક સ્વાદ છે..
કૈરવ

कई सवालों का हिसाब वो पैसो से सुलजाता है,
मर्द है क्या उसे दर्द नहीं होता है!!

खुद को छोड़कर दुसरो के लिए ही सिर्फ जिता है,

क्या खुद के लिए जीने का हक नही होता है!!

असरकारक मरहम से वो हमें समयपर घाव भरता है,

खुद बलिदान दे कर हमें हमारी ज़िंदगी देनेवाला ही भगवान और कोई नही पुरुष ही होता है।।।

कैरव

Read More

લાગણી ના તાંતણે બંધાયો એ એકબંધ ,
રોમેં રોમે ભરે છે એ સુગંધ ,
માનવતા માં લાવ્યો અનેરો એ રંગ ,
છોડી ગંધાયેલો ઘડીભર નો ઘમંડ ,
વિશ્વાસ ની સોડમ ફેલાવે છે એ પવન,
કેમ જાણું કોણ છે એ સંત ,
રાત દિન વિચારું કેમ મળું જીવંત,
બંધ આંખે પ્રેમ પમાળનાર એ હતો આપનો સંબન્ધ....

Read More

અગાસી પર ઉગમતા સૂરજ નો આભાસ છે,
રસ્તો કોઈ પણ હોય મંજિલ તું હોય એવો અનેરો છેલ્લા શ્વાસ સુધીનો ઇન્તેજાર છે...

Read More