Quotes by Jyotsana Thakor in Bitesapp read free

Jyotsana Thakor

Jyotsana Thakor

@jyotsanathakor6713


જીંદા ભી હે હમ,ઓર હર રોજ મર મર કે જીતે ભી હે હમ ,વો ભી હે કમાલ ,
🌷જિંદગી 🌷

"સ્ત્રી એક સ્વરૂપ", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"પિતા પુત્રી ની લાગણી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

તેરી મહોબત ને મુજે પાગલ બનાયા
મગર તેરી યાદો ને મુજે જીના સિખાયા.

🌹પહેલી મુલાકાત નો પ્રેમ
પહેલી મુલાકાત ની કિસ
પહેલી મુલાકાત ની બાહો લીધેલો સર્પશ
જાણે, દુનિયાનું સર્વસ્વ સુખ અહીં જ છે.🌹

Read More

દિલ હતું જિદ્દી
તને પ્રેમ કરવા માટે,મત્તી હતી જિદ્દી તારી સાથે બળવાખોર બનવા માટે. 👧સચ્ચા દિલદાર,,👧
💑

#બળવાખોર


પહેલી મુલાકાત ના પ્રેમે મને બાંધી દીધી અને,
છેલ્લી મુલાકાત ના બળવાખોર પ્રેમે મને છૂટી કરી દીધી.

Read More

સબંધો ત્રાજવે નથી તોલા તા ભાઈ, એતો જરૂરીઆત પ્રમાણે નિભાવાય છે.

ધર્મ હોવો એ આવશ્યક છે પરંતુ, ધર્મ થી વિમુખ થવું તે તો આવશ્યક નથી ને.

પરિવર્તન એ દુનિયા નો નિયમ છે, અને તેમાંથી કોઈ બાકાત નથી.