Quotes by Jyoti Mevada in Bitesapp read free

Jyoti Mevada

Jyoti Mevada

@jyotimevada7715
(34)

જ્યારે આપણે કોઈના માટે એમ કહીએ છીએ કે, એ આપણી જગ્યા લેવાની કોશિશ કરી રહ્યું છે...

ત્યારે આપણે એ નથી જાણતાં હોતા કે એ જગ્યા હકીકતમાં એની જ હોઈ શકે છે,

જેને આપણે પોતાની માની બેઠાં છીએ..!

-Jyoti Mevada

Read More