Quotes by yuvrajsinh Jadav in Bitesapp read free

yuvrajsinh Jadav

yuvrajsinh Jadav Matrubharti Verified

@jy5309
(200)

શબ્દોના સંસારમાં સુખી થવા માટે
માણસે હંમેશા સારી વાણી વાપરવી જોઈએ.

-yuvrajsinh Jadav

નાના નાના સુખોમાં
એક વિશાળ જીવન
છુપાયેલું છે

-yuvrajsinh Jadav

લખી લઇએ આ પળને શું ખબર ભૂલાય જાય!
હસી લઇએ સાથે ચાલને શું ખબર રડાઈ જાય!

-yuvrajsinh Jadav

લક્ષ પ્રાપ્ત કર્યાં બાદ ઉભા રેહવું એ જીવન નથી.
પરંતુ લક્ષ પ્રાપ્ત કર્યા બાદ પણ લડતા રેહવું એ જ જીવન છે.

-yuvrajsinh Jadav

Read More

મન ખોલીને માણો જીવન,
જકડાઇને તો કેદી જીવે છે.

-yuvrajsinh Jadav

ઈશ્વરની વિડિયો ગેમના પાત્રો છીએ આપણે...૨
ક્યાંક રામ છીએ, તો ક્યાંક રાવણ છીએ આપણે.

-yuvrajsinh Jadav

છે પ્રેમ તને તો બોલ, સમયને હું રોકી રાખીશ.
શું તું એના માટે, તારું જીવન બ્રહ્મચર્યને આપીશ?

-yuvrajsinh Jadav

“માત્ર એક જ રસ્તો અપનાવવો”
જીંદગી માં આગળ વધવા માટે આ હંમેશા યાદ રાખવું.
-yuvrajsinh Jadav

है मोहोब्बत तो बता कितनी दफा याद किया मुझे...2
मैं तो पागल खाने में हूँ, तू बता कितनी दफा याद किया मुझे।

-yuvrajsinh Jadav

Read More

ડોઢા લોકોનું દિમાગ,
દોઢ ગણું ઓછું હોય છે.
😂😂😂

-yuvrajsinh Jadav