Quotes by Janki Tandel in Bitesapp read free

Janki Tandel

Janki Tandel

@jvtandel6389gmail.com1897


ક્યાં થી આવે છે ને ક્યાં જાય છે?
શ્વાસ ની આંટી ઘૂંટીઓ ક્યાં કદી સમજાય છે?

-Janki Tandel

उन्हें मनाने की परवाह न थी, तो हमने रुठना छोड दिया और लोग कहते हैं " हम समझदार हो गए"

"લાગણીઓને પણ આત્મસન્માન હોય છે સાહેબ,
ગમે તેની આગળ વ્યક્ત કરીને એમનું અપમાન ના કરશો...."

-Janki Tandel