Quotes by Jugal Kothari in Bitesapp read free

Jugal Kothari

Jugal Kothari

@jugalkothari3428


મધ પાયેલા શબ્દો તારા આટલા કટુ બની ગયા,
પ્રેમી હતા હમણાં સુધી હવે શત્રુ બની ગયા...?
#કટુ

તમારી નજીકની વ્યક્તિ સાથે એવો વ્યવહાર કરો કે તમારાથી દૂર રહેલી વ્યક્તિ પણ તમારી નજીક માં આવી જાય...

તમે માંગ્યો હાથ ને અમે હૈયું આપી દીધું ,
એવી તો શું થઈ વાત તમે સિધુ ગળું કાપી દીધું .

પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,

એની એકમાત્ર સાબિતી એટલે "દોસ્તી"..!

સાવ કોરા કાગળ જેવો છું હું ,
તું આવી તારું નામ લખી જા.