The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જે વાંચક મિત્રો મારી વાર્તા વાંચતા હોય એ મને કૉમેન્ટ કરે...
મારાં વાંચક મિત્રો ને જણાવવા નું કે ...થોડા સમય થી મારી લવ Unaccept વાર્તા નાં ભાગ રજૂ નથી થયા તે...આવતા અઠવાડિયા માં ...રિલીઝ થશે...વચ્ચે થોડી ...અડચણ પડી એ થી બધા ને...sorry...
customize neon sign comment now | dm now
મારી નવલકથા love Unaccept અને horror House જો તમે વાંચતા હોવ તો ..તમે મને કૉમેન્ટ કરો...
સોમવાર થી મારી વાર્તા નાં ભાગ રેગ્યુલર શરૂ થઈ જશે તો વાંચવા નું ભૂલતા નહિ...
જે છોડી જાય જે..... એ કોઈ દી આપડા નહિ.... જે આપડા હોય એ....કોઈ દી છોડે નહીં..... જે જતું હોય એને તમે રાજા રે અપિદો.... હા જે મળે એ રસ્તે એ રસ્તો રે કાપિદો.... હા....જાય એને જવાદો.....એને બહાર ની હવા ખાવા દો ફરી ફરી આવશે પાછા....બહાર નાં હવાદ લેવાદો.....
એની એક યાદ... એક એક પળ યાદ આવે છે..જ્યારે ...એના સાથે નો જે સમય વિતાવ્યો હોય...અને એ સમય પાછો આવે.... અને ત્યારે એ નાં હોય તો એની યાદ આવે છે........ એના વિશે વધારે તો નાં કેવાય પણ .... કીધા વગર રહી પણ નાં સકાય... ખાલી બસ એટલુજ કેહવાય કે....એક ફરી મુલાકાત અજ આપડી વચ્ચે ની દરાર ને ભુલાવી સકશે.... પણ અત્યારે તો મારા માટે ખાલી તારી યાદ અજ કાફી છે....
એક સવાર ની ચા જેમ તમારો દિવસ સુંદર બનાવી સકે છે ... એમજ એ સવાર માં લીધેલો સારો નિર્ણય પણ..તમારા કાલ ને બદલી સકે છે.... good morning
Jaydeepsinh Vaghela લિખિત વાર્તા "પ્રેમ અસ્વીકાર - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19935315/prem-asvikaar-1
100 bar ye kahe dil...ke aja tujhe pyar kare...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser