Quotes by Jp patel in Bitesapp read free

Jp patel

Jp patel

@jppatel103007


જોઈને તારી વાટ મધદરિયે ઊભો છું હું.
સામે આવતી છો ને?
કે પછી મ્રૃગજળ જોઈને વિશ્રામ કરવા બેઠી છો?

-Jp patel

શું કહુ, યાદ પણ છે મુલાકાત પણ છે,
છતાં દિલ કેમ હજુ ઉદાસ છે?
સમજુ છું બધુ પણ દિલ ને કેમ સમજાવુ કે મધરાતે સૂર્યોદય અસંભવ છે.

-Jp patel

Read More

જીદ કીસ કે લીયે કરૂ??
જીત કે લીયે કરૂ કે જીદગી કે લીયે,
દિલ કે લીયે કરૂ કે દિલદાર કે લીયે??

-Jp patel