Quotes by Vishnu H. Joshi in Bitesapp read free

Vishnu H. Joshi

Vishnu H. Joshi

@joshivishnu17


અંહી તડપેછે કિનારા એકબીજાનેમળવા ,
અહી ભેગા રહીને પણ ક્યાં ભેગા થવાય છે? વિરહના એ વિયોગની કેવી સજાછે? ઈચ્છેંને બંન્ને તોય મળી ક્યાં શકાય છે. આમજ ચાલેછે નિરંતર આ ઘટના , પોતાનાજ દુઃખપર રડિ ક્યાં શકાય છે?

:-વિષ્ણુ જોષી

Read More