Quotes by VISHNU BRAHMAN in Bitesapp read free

VISHNU BRAHMAN

VISHNU BRAHMAN

@joshivishnu.uv007gmail.com8001


મારા મંતવ્ય મુજબ આ વીડિયો જોઈ શકાય એવી છે....#વાતોડિયા

epost thumb

વાત કરવી જોઈએ. નહી તો વાત કરવાના કોઈ વેંત જ નહીં રહો. જેટલી વધારે વાત તમારા મન મા ભરાસે એટલું નુકસાન પણ વધારે થશે.
#વાતોડિયું

Read More

વાતો વાતો મા ઇ વાત થઈ ગઈ જે વાત ન વધારવા માટે વરસો લગાડ્યા હતા.વાત વાત હતી કે જેનાથી આખી વાત પૂરી થઈ ગઈ.
#વાતોડિયું

Read More

આજનો વિચાર સારો એવો છે.....
વાતોડિયા એટલે કે તમે જે તમારા મન ઉપર ઉપર નો કોઈ બોજ ખાલી કરી રહ્યા છો તેવું લાગે, મન હળવું થાય અને એક વાતચીત થાય તો એવું લાગે કે મન ની સાચી ખુશાલી તો એમાં જ છે.....

Read More

કોઈ પણ વ્યક્તિ જ્યારે બીજા વિશે વિચારવા નું છોડી દે છે ત્યારે માનવી નું મગજ ઉગ્ર બનતું જ હોય છે....
#ઉગ્ર