Quotes by માહી ની ડાયરી in Bitesapp read free

માહી ની ડાયરી

માહી ની ડાયરી

@joshimukesh.227834


શહીદ દિન.....

લાગણીની વેદનાઓ...

epost thumb

"આ દિલ ને હવે ક્યાં કોઈની પડી છે...."

રડો છો તમેને અહીં કાળજા કંપાય છે અમારા,
ખબર નહિ ખુશી મનાવું કે માતમ..?
લાગે છે એવું કે આ એક જિંદગી ની કસોટી હતી,
જેમાં તમે ફાવી ગયા ને અમે હારી ગયા.
અમારે પણ આ કસોટી માં પાર ઉતરવું હતું,
પણ ખબર નહિ ખુદાને શુ થયું કે, અમને પણ મધ દરિયેજ રાખી દીધા.
પરંતુ હવે નથી જઈ શકાતું આગળ તો શું કરું.? હવે પાછળ જવું પણ ક્યાં કોઈને ગમે છે...
'મુકેશે'એ પણ વિચાર્યું કે આ મોહ નો દરીયો તે પાર કરી લેશે પરંતુ, અધ્ધ વચેજ મેહુલિયો વરસ્યો ને બધું વેર વિખેર કરી ગયો...
'મુકેશ' નું દિલ કહે છે, તું ચિંતા ન કર રબ તારી જોડે છે.
પરંતુ, રબ પણ કહે છે. 'મુકેશ' હવે મને પણ ક્યાં કોઈની પડી છે.........
"માહી ની ડાયરી" માંથી📒
લિ... મુકેશ જોષી....
@MJ7850

Read More