Quotes by Joshi Bhargav — ભગત in Bitesapp read free

Joshi Bhargav — ભગત

Joshi Bhargav — ભગત

@joshibhargav5454


સાચી દિશા અને સાચા સમય નું
જ્ઞાન ન હોય
તો
આપણને ઉગતો સુરજ પણ
આથમતો દેખાય.🙏

Read More

આટલું એક આ સમજાતું નથી,

અહીંયા અમીરસ કોઈ પાતું નથી,

તો ય ઉભા છો મૂરખ આશા ધરીને,

અહીંયા સ્વાર્થ વિના ઝેર પણ કોઈ પાતું નથી.

🙏

Read More

પ્રેમ ની દુકાન ચલાવું છું

કાયારેક તો બોણી કરાવો
─━━━━━━⊱✿⊰━━━━━━─

ખુલા દિલના સંબંધોમાં ખુલાસા ના હોય.
—.સાહેબ 🙏

-Joshi Bhargav — ભગત

શું વાત છે આજે આ તરફ પગલાં પડ્યા...
હું રસ્તા માં મળ્યો કે પછી રસ્તો ભુલા પડ્યા. 🙏

છેક એવું બન્યું અંતિમ શ્વાસ પર...
મોત ને વાત મા લગાડી ને હું સરખી ગયો 🙏
ખલીલ ધનતેજવી

*
🌹🙏🌹 🕉️. 🌹🙏🌹
*ભોજન વિધિ*
आयुष्यं प्राङ्मुखो भुङ्क्ते यशस्यं दक्षिणामुखः।
श्रियं प्रत्यङ्मुखो भुङ्क्ते ऋतं भुङ्क्ते ह्युदङ्मुखः।।
*मनुस्मॄति,अ-२,श्लोक - ५२*,

લાંબા આયુષ્યની ઈચ્છા રાખનારા મનુષ્યે પૂર્વ દિશા તરફ મુખ રાખી ભોજન કરવું, યશની ઈચ્છા રાખનારા મનુષ્યે દક્ષિણ દિશા તરફ મુખ રાખી ભોજન કરવું, લક્ષ્મીની ઈચ્છા વાળા મનુષ્યે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી ભોજન કરવું, અને સત્યની ઈચ્છા રાખનારા મનુષ્યે ઉત્તર દિશા તરફ મુખ રાખી ભોજન કરવું જોઈએ,
🌹🙏 *शुभोदयम्* 🙏🌹
🌹 Good morning 🌹
🌸 જય શ્રી કૃષ્ણ 🌸

Read More

* ચૌદભુવન :*

તલ
અતલ
વિતલ
સુતલ
સસાતલ
પાતાલ
ભુવલોક
ભુલૌકા
સ્વર્ગ
મૃત્યુલોક
યમલોક
વરૂણલોક
સત્યલોક
બ્રહ્મલોક

Read More

શબ્દોને ક્યાં સાંજ પડે છે?
ઉપાડો કલમ તો,
અડધી રાતે પણ સવાર પડે છે.

- અજ્ઞાત🙏

કુરુક્ષેત્રમાં ગીતા ગાનારા કૃષ્ણને સમજવા માટે ,
પહેલા ગોકુળનાં માખણચોર માધવને સમજવો પડે...

-Joshi Bhargav — ભગત