Quotes by Jk Ahir in Bitesapp read free

Jk Ahir

Jk Ahir

@jkahir152306


_*માતા પીતા ની*_
_*સંપતિ ના હોય સાહેબ*_
_*માતા પીતા જ ખુદ*_
_*સંપતિ હોય છે*_

_*તમારામાં*_
_*તાકાત હોય એટલું*_
_*શોધી લો,*_
_*માં - બાપ જેવો*_
_*પ્રેમ કરવાવાળું*_
*_કોઈ જ નહીં મળે _*

₲❍❍₫ ℳ✺₰ηιη₲...
*।। श्री कृष्णम् वंदे जगद्गुरु ।।*

Read More

? *_જય મુરલીધર_* ?

*_જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી ન શકે અને જે મનથી ભાંગેલા હોય એને કોઈ દવા બચાવી ન શકે._*
*_સમય " દરેક "સમય" ને બદલી નાખે છે...ફક્ત "સમય" ને "સમય" આપો..._*

Read More

?✍?શબ્દ ૧ જ મુકાય
ને અર્થ ફરી જાય છે,
આંકડો ૧ જ મુકાય
ને દાખલો ફરી જાય છે,
પગલુ ૧ જ મુકાય
ને દિશા ફરી જાય છે,

સાથ અગર સારી,
૧ જ વ્યક્તિનો મળે ને સાહેબ,
*આખી જિંદગી બદલાઈ જાય છે.

?* જય દ્વારકાધીશ ?*

Read More

*પરિવર્તન અનિવાર્ય છે ; જુઓને,*

*પાણીને પણ તરવું હોય તો બરફ બનવું જ પડે છે ...*

*એવીજ રીતે સુખી થવુ હોય તો,*
*જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે છે...*
*༺꧁ બંસીવાલે ꧂༻*

*?સુપ્રભાત?*
_jᎪᎥ_muᏒᏞᎥᎠhᎪᏒ

Read More

*સવારનું સોનેરી વાતાવરણ..*❄
*અને તમારી મીઠી યાદ..?*
*થોડી થોડી આ ઋતુની ઠંડી..?*
*અને ગરમ ચાયની તરસ..☕*
*સાચ્ચા મિત્રોની મિત્રતા..?*
*અને મિત્રતાની અનેરી મીઠાસ..?*
*શરૂઆત કરો તમારો દિવસ..?*

? *Good Morning*?

Read More

* જીવન ને એવૂ બનાવો કે*
*જ્યાં તમે હોવ ત્યાં*
*બધા તમને પ્રેમ કરે*
???
*જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
*ત્યાં બધા તમને યાદ કરે.'*
*...અને...*
*જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
*બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*

Read More

*જીવશો ત્યાં સુધી.....*
*ઠોકરો તો લાગ્યા જ કરશે,*
*પણ ઉઠવું તો એકલા જ* *પડશે.*
*કેમ કે.....*
*જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં* *સુધી*
*કોઈ ખંભો દેવા નહીં આવે*

?Good morning?

Read More

*"તમે તમારી અંદર*
*રહેલી ખુબી શોધો,*

*બાકી તમારી ખામી*
*શોધવા તો ભગવાને*
*દુનિયા બનાવી છે"...*

*Jai Murlidhar*

Read More