Quotes by Jignesh Vsv in Bitesapp read free

Jignesh Vsv

Jignesh Vsv

@jk2487


મને મારુ એકાંત બહુ વ્હાલું છે
કેમકે ત્યાં મહત્વ બસ મારુ છે..

થાનેદાર પણ બેબસ થઈ ગયો.
"સાહેબ"
ફરિયાદ મારી હતી " હું ખુદ થી ખોવાયેલ છું"

એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું?
કંઈ કંઈ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઈ
~મરીઝ ❤️

हाल मीठे फलों का मत पूछिए साहब,,
रात दिन चाकू की नोक पे रहते है..

आज ऊंगली कटी याद की डोर से..
खींचा फिर से किसी ने तेरी और से..

-Jignesh Vsv