Quotes by દિલીપસિંહ રાજપુત in Bitesapp read free

દિલીપસિંહ રાજપુત

દિલીપસિંહ રાજપુત

@jjhhhhjsjsjjs5727


સારુ કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે , સમય જતાં મુડી ની સાથે વ્યાજ પણ આપી જાય છે . "💕

સ્વાદ છોડો તો શરીર ને ફાયદો વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો અને ચિંતા છોડો તો જીવ ને ફાયદો ...💕

ना पूछो मुझसे मेरी पहचान . . . * में तो भस्मधारी हूं ... भस्म से होता जिनका श्रृंगार मैं उस महादेव का पुजारी हूँ . . . * हर हर महादेव🙏

Read More

હું જીવન કેટલું જીવીશ,
એની મને પરવા નથી..
છતાં,
જેટલું પણ જીવીશ,
મારાં સ્વમાન સાથે જીવીશ.👑

ખબર છે મળવાનો નથી એમનો સાથ સફર માં
છતાં ચાંદ ને શોધવા નીકળ્યા અમે અમાસમાં..💕

ચડવા માટે સફળતાની સીડી,
તોડી રહ્યો છું. હું નિષ્ફળતાની દીવાલો..!

દિલીપસિંહ

અમારાથી આટલો અનુબંધ જરૂર રાખજો,
નફરત કરો કે પ્રેમ કરો સંબંધ જરૂર રાખજો.!

દિલીપસિંહ