Quotes by Jivani Harish in Bitesapp read free

Jivani Harish

Jivani Harish

@jivaniharish6081


ભયસુચક થઈ
આ સપાટી સ્મરણો ની,
ક્યાંક બહુ વરસાદ હોય
એવું લાગે છે...!!!

ભીતર ધોધમાર...
તોયે હૈયું કોરું રાખવાનું...

ક્યાં સુધી આ ચહેરા પર 'મહોરું' રાખવાનું...???

કોરી આંખો માં ભીનાશ અંજાય વરસાદ માં,
દૂર સુધી કઇ ના દેખાય વરસાદ માં,
તને સ્પર્શવા નું એ રીતે જ શક્ય છે કે,
"હું" અહી અને "તું" ત્યાં ભીંજાય વરસાદ માં...!!!

Read More

બેનામી સંબંધની
અલગ મઝા છે
તે શ્વાસ માં રહે
શબ્દો વગર... ?

હરેશ :- શું ચાલી રહયું છે જીવનમાં...?!!

ભાવેશ :- ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ

હરેશ :- કાંઈ સમજાતું નથી...

ભાવેશ :- એવું જ ચાલી રહયું છે.....????

Read More

બગાસું એટલે.....

પરણિત પુરુષ માટે મોઢું ખોલવાનો સમય...
???

પત્ની - તમે પડોશણ સાથે પીકચર જોવા ગયા હતા..?!?
પતિ - હા...જો ને આજકાલ ફેમિલી સાથે બેસીને જોઇ શકાય તેવી ફિલ્મો ક્યાં આવે જ છે..?!???????

Read More

પ્રેમના નામે હું માણસ મુશળધાર છું,,
સાવ ખાલી છે ખીસા પણ માણસ દિલદાર છું,,
આંખમાં આંખ નાખી ન દેખો મને,,
થઈ જશે પ્રેમ હું બહુ અસરદાર છું..

Read More

કાલે બાજુવાળીની બાલકનીમાં લવ લેટર ફેંકીને આવ્યો ...??

આજે વાંદરીની ઈ લેટરમાં ભજીયા મુકીને મારી ઘરવાળીને આપી ગઈ...
????

Read More

कर्नाटक में कुमारस्वामी - येदुरप्पा को बराबर वोट मिले तो कुमारस्वामी को विजेता घोषित करना होगा,
क्योंकि
उसकी 2 बीवी है।
◆ICC CWC RULE'S◆

Read More