Quotes by Kambaliya Jitendra K in Bitesapp read free

Kambaliya Jitendra K

Kambaliya Jitendra K

@jit123kambaliyagmail


આ વરસાદ પણ એમની જેમ નખરાળો છે,
વરસવું છે મન મૂકી ને પણ જરા ભાવ ખાય છે.
????

એમનુ મધમધતું સ્મિત એટલે,
મારું લીલુંછમ ચોમાસું .........!
????

મને ભીંજાવા માટે મારી ભીતર વરસાદનું હોવું જરૂરી નથી....
એ ભીની એક લાગણી છાંટે ને મારું રોમે રોમ લીલુંછમ થાય છે...
????

Read More

વધી રહ્યાં છે ચાહકો મારાં શબ્દોના,
હવે વાત એમના સુધી પહોંચશે જરૂર...
????

મારી ખુશી માં ત્યારે ઉમેરો આવ્યો,
જ્યારે એણે મને તુકારે બોલાવ્યો.
????

એ ચાહે ક્ષણ ભર માટે પ્રચંડ પૂર પ્રેમ નું,
ને હું ચાહું ધીમીધાર ની ઝરમર વર્ષા જીવનભર.
????

એક હોઠ બીજા હોઠ પર એક કહાણી લખશે
આંખો ને છે ઈન્તિઝાર... *પહેલ કોણ કરશે..?*
????

તારી આંખ નાં ખૂણા ભીનાં થતા જોયા છે,
બંધ પાંપણ ની અંદર અશ્રુ સળગતા જોયા છે.
????

હવે તો છત્રી ય નાની પડે છે......................
*કૉલેજકાળ માં તો એક ફુલસ્કેપ ચોપડા નીચે બેવ જણ આવી જતાં...!!!*
????

*પરમેનેન્ટ પાસવર્ડ* બનાવી લેત હું એમને........
પણ એમના લખણ *ઓ.ટી.પી.* જેવા નીકળ્યા...!
????