Quotes by Jinil Patel in Bitesapp read free

Jinil Patel

Jinil Patel Matrubharti Verified

@jinilpatel6680
(150)

"ઊંડો દરિયો" by Jinil Patel read free on Matrubharti
https://www.matrubharti.com/book/19894958/deep-sea

.

એક દિવસ વિધાતાએ કહ્યું
" શા માટે મુંઝાય છે તું મારા પર વિશ્વાસ રાખ,
વિશ્વાસ પ્રેમ ને લાયક જ છે."
મેં કહ્યું " પણ પ્રેમ તો મોહ ને લાયક છે."
સમજાય તો વંદન..

-JP સાહબ.
#લાયક

Read More

"ઝડપ શાની છે માનવ શાંતીથી માણ ને,
આ તો જીંદગી છે કોઈ ઘોડાની રેસ નથી..."

- JP સાહબ.
#ઝડપી

"જ્યારે વાણી શાંત હોય ત્યારે મન બોલે છે,
જ્યારે મન શાંત હોય ત્યારે બુદ્ધિ બોલે છે,
જ્યારે બુદ્ધિ શાંત હોય ત્યારે આત્મા બોલે છે
અને જ્યારે આત્મા શાંત હોય ત્યારે પરમાત્મા સાથે સંભોગ થાય છે..."

-JP સાહબ.
#શાંત

Read More

"પૂર્ણ શાંતિ ક્યાં છે?
શાંતિપૂર્ણ જીવનમાં...."

- JP સાહબ.
#શાંતિપૂર્ણ

"રાહ જોઇ રહ્યો છું કે, ક્યારે તારી સુશોભીત મહેંદીમાં મારું નામ લખાય....?"

- JP સાહબ.
#સુશોભન

" જીવનની માટી ખોદતો-ખોદતો આગળ ગયો,
ને થોડે સુધી પોહચી પાછળ નજર કરી તો યાદોના ઢગલા જોઇ આંખ વરસી પડી..."

- JP સાહબ.
#આગળ

Read More

"ભલે કહેતા લોકો મને મંદબુદ્ધિ , એ કારણથી પણ એ ખુશ રહે છે ને.
બસ આ જ જોઈએ છે ,મારા દ્વારા બીજાના મુખ પર સ્મિત..."

- JP સાહબ.
#મંદબુદ્ધિ

Read More