Quotes by Jimisha Patel in Bitesapp read free

Jimisha Patel

Jimisha Patel

@jimishapatel9865


મને મારા મૌનથી સમજજો!!

કેમકે હું શબ્દો તો માણસ જોઈને બોલું છું!!

જીવનમાં પ્રેમ જેવી કોઈ મજા નથી!!

પરંતુ!!
સાલું પ્રેમમાં જ કોઈ મજા નથી.

ગમી જઈએ છે અમે ઘણા ને,

એ પણ ઘણા ને નથી ગમતું!!
Good Morning