Quotes by Jignya Rajput in Bitesapp read free

Jignya Rajput

Jignya Rajput Matrubharti Verified

@jignyarajput221507
(174)

પામવા તો માંગુ છું હું ''તું" ને,
પણ તું સુધી પહોંચતા ભૂલી જાઉં છું "હું" ને..!

-Jignya Rajput

काश..!
सबके अपने खास,
हमेशा रहते पास।

-Jignya Rajput

ઘણી એવી વસ્તુઓ છે જેનાં પર લોકો ત્યાં સુધી વિશ્વાસ નથી કરતાં જ્યાં સુધી તેમને ખુદને અનુભવ ન થાય!

-Jignya Rajput

અન્યોના વિચારે કોઈ એક વ્યક્તિને સમજવું ઘણું જ અઘરું છે..!

-Jignya Rajput

इतने सारे धोएं पाप
फिर भी गंगा क्यों पवित्र?
कैसे बताऊं उन सबको मैं,
धोया था बदन आपने
मन अभी भी हैं अपवित्र।

-Jignya Rajput

Read More

શીતળ એના શબ્દો મને લાગે છે બરફ,
કોઈ અજાણ્યું આકર્ષણ ખીંચે છે તેના તરફ.

-Jignya Rajput

“ વ્યક્તિ કેળવણી વીના નહિ,
પરંતુ તેના વર્તન અને વિચારો થી અભણ હોય છે.”

-Jignya Rajput

જિંદગીની દરેક પળને મોજથી જીવો,
કોને ખબર કાલે શું થાય...!

- jignya Rajput

મારી આંખોમાં આજે કંઇક ખટકે છે,
કેમ તારી નજર મારા ઉપર આવીને જ અટકે છે..!

-Jignya Rajput