The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઈશ્વર ને મંદિર કરતા મનુષ્ય નું હૃદય વધારે ગમે છે... કારણ... મંદિર માં માણસ નું ચાલે છે, જ્યારે હૃદય માં ઈશ્વર નું ચાલે છે...
પીંછી લઇ ઇચ્છાઓની... હથેળીમાં સૂરજ લઇ આખું રણ ચીતરું... ઠારવાં બેસું આગ હ્રદયની જો ..... હથેળીમાં રણ લઇ આખું વાદળ થઈ નીતરું..!! ગુડ નાઇટ
આમ ઝળહલો છો શું વાત છે ખુદ ખળખલો છો શું વાત છે? કદી થાય નહીં પ્રેમ દિલમાં આમ પ્રજવલો છો શું વાત છે? અધ્ધખુલ્લા બિડાયેલા દ્વાર હળવેથી ખોલો છો શું વાત છે? પત્ર નો ઉત્તર કદી વાળ્યો નહીં ને આંખથી બોલો છો શું વાત છે?
પસ્તીમાં પડેલા છાપાઓ પણ, એક સમયની તાજા ખબર હતી.. દુનિયા જીતનારાઓની પણ "શૈલ" સ્મશાનના એક ખૂણા જેટલી કબર હતી.. શુભરાત્રી..
*मेरी झोली में कुछ दोस्त...* *और कुछ रिश्ते हैं...* ? *शुक्र ए मेरे मालिक,* *उनमें कुछ आप जैसे फरिश्ते हैं..!!* *???*
ક્યા ખબર હતી આપણને એકબીજાના સ્વભાવ ની... આતો બસ લાગણી હતી... બાકી રંગ તો લોહી ના સબંધ માથી પણ ઊડી જાય છે...
પ્રેમ વરસાવે છે મજામાં લાગે છે, વરસાદ પણ આજે નશામાં લાગે છે !!
miss you my sweet bestiiiiiiiiiiiiiii....love you sooo much..... aaj good person missing day hai ..... yeh sms usse bejho jise ap apne life mei kabhi nehi khona chate ho brothers ,bhabhi , sisters ,lover ,& frends , best frnd ko send karo , mujhe bhi karna agr main hu to ? Agr 6 sms apko wapis aaye to u r so lucky☘???????????????☘
ક્યાંક, ક્યાંક માવઠા થયા છે તો એ માહોલમાં ભગવતી કાકાની એક રચના માણીએ આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે; છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે. કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે; એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે. માટીની મ્હેક તારી તરફ તો ઘણી હશે; સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે. થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે; ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે. નેવાં છલી ઊઠ્યાં છે ને વૃક્ષો ટપક-ટપક; સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે. કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો; મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે. છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે; તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે...?☔??☂?
મિત્રતા ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું એમાં જોડણી ની ભૂલ કોઈ, સુધારી નથી શકતું ખુબ સરળ હોય છે વાક્યરચના પણ પૂર્ણ વિરામ કોઈ મૂકી નથી શકતું.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser