Quotes by Jignesh Joshi in Bitesapp read free

Jignesh Joshi

Jignesh Joshi

@jigneshjoshi165000


”નિમિત્ત” કોણ હતું,
એનાથી કોઈ ફેર નથી પડતો,
”નિર્ણય” હમેશાં કુદરતનો હોય છે, ✍?
જે દરેકે સ્વીકારવું જ જોઇએ - જય ગણેશા

Read More

સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,
પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો...!જય ગનેશા

Read More