Quotes by Jignesh Dudhat in Bitesapp read free

Jignesh Dudhat

Jignesh Dudhat

@jigneshdudhat6396


3 ઈડિયટમાં ભલે એવું કીધું કે ઓલ ઇઝ વેલ
કહેવાથી શાંતિ મળે છે . પણ ગુજરાતી માં તો "માય ગ્યુ બધુય" બોલવાથી જ ટાઢક વળે છે.😀😂 ખરુંને.

Read More

હમણાં એક મિત્રએ પ્રશ્ન કર્યો, "ચોખા અને મકાઇ અનાજ એટલે કે ધાન્ય માં આવે છે તેલીબીયાં મા નહી તો જે ચોખા કે મકાઇનું તેલ મળે છે એ વાસ્તવમાં શું છે ?"
મેં કહ્યું, " હવે ક્યાં એવું કશું રહ્યું છે કે તેલિબિયામાંથી જ તેલ નીકળે ,માણસ માણસમાંથી ય તેલ કાઢે છે"
😂😂😂
મિત્રના સવાલનો જવાબ કોઈ પાસે હોય તો આપજો.

Read More

તમારાં ખીસ્સા ભરેલા હોય તો મળે
અથવા વર્ષો સુધી ધક્કા ખાવાની હિમ્મત અને
ધીરજ હોય તો ન્યાય મળે
રહી સબંધો માં તો નમો તો સારા નહીં તો મોળા
#ન્યાય

Read More

"શ્રેષ્ઠ માનવતા એટલે"
ઢંઢેરો પીટ્યા વગર કોઈને કરાતી મદદ..

ભારત જેમને પસંદ ન હતું એ પ્લેન માં બેસીને ઘરે આવી રહ્યા છે....
અને જે ભારત નિર્માણ માં વ્યસ્ત હતા એ ચાલતા ઘરે જઈ રહ્યા છે..😓😓😓

Read More

આજે
ભુખ
રસ્તા પર છે
આજે ઘડવૈયા જ રસ્તા પર છે
1947 part no 2 આજના 2020 માં

હા હું એકલો છુ.હું અમુક ચોક્કસ પ્રકારના લોકોની નજર માં શૂન્ય છુ.હુ પણ એજ કુદરત નું સર્જન છુ.હા હું પથિક છુ. અને એકલોજ ચાલીશ

Read More

માત્ર ની માત્રતા માત્ર શીખી જાવ
એટલે
જીવન ની પાત્રતા સાર્થક
#માત્ર

જીગલી:કહું છું સાંભળો છો
જીગલો:ના હું બહેરો છું
જીગલી:કપડાં ધોતી વખતે તમારા પેન્ટ ના ખિસ્સા માં 500 ની નોટ નીકળી છે તે શું કરું એનું? કાંઈ નહીં તમે ક્યાં સાંભળો છો
જીગલો:અરે મારી વ્હાલી હું તો મજાક કરતો હતો😂😂

Read More

જીગલી:કહું છું બપોરે દાળ ભાત બનાવું?
જીગો:ના તુવેર ની દાળ બાફીને તેમાં આદુ મરચા કોથમીર નાખ અને વઘાર કરી નાખ અને ચોખા બાફી નાખ
😂😂😂😂

Read More