Quotes by Jignasha Trivedi in Bitesapp read free

Jignasha Trivedi

Jignasha Trivedi

@jignashatrivedi


થઈ રહ્યું છે સતત આક્રમણ માત્ર એના જ વિચારોનું, આ વિચારોના વાઈરસની કોઈ વેક્સિન છે ખરી?
#આક્રમણ
✍️ તિતિક્ષા 🦋

Read More

આપ ખરા અપશુકનિયાળ જ્યારથી મળ્યા છો તમારા સિવાય કોઈ સારું લાગતું જ નથી.
✍️ તિતિક્ષા
#અપશુકનિયાળ

વિચારો અસ્પષ્ટ,મનોભાવો કરમાયેલા ફૂલ જેવા, શબ્દો નાસમજ થઈ રહ્યા છે.કોઈ પૂછે તો કહું છું કે લાગણી અને પ્રેમ વચ્ચે સોશીયલ ડિસ્ટન્સ જાળવું છું.
#અસ્પષ્ટ
✍️ તિતિક્ષા(jigs)

Read More

#કથા
#કથા

જાગી છે આ આંખો ને પાંપણ થાકી છે.....
વ્યથાની કથા શું કરું અહીં આત્મકથા હાંફી છે!
✍️ તિતિક્ષા (jigs)

#ભોળો

ભટકાયો એમ મજાનો ભોળો,
ચેહારાથી પણ લાગે ભોળો.

સીધો સાદો જલેબી જેવો સાવ,
વાતો ફેકે જાણે તોપ નો ગોળો,
ભટકાયો એમ મજાનો ભોળો.

પૂછે લોકોને શું કરવું બનવા મોટો?
કહે લોક મહેનત કરતા જડે ના જોટો,
ભટકાયો એમ મજાનો ભોળો.

સલાહ માની લુહાર ને ઘેર કામે ચડ્યો ભોળો,
લુહાર કે' લોઢું ગરમ થાય ત્યાં માર હથોડો,
ભટકાયો એમ મજાનો ભોળો.

લોઢું ધગધગે હવે માર હથોડો માર હથોડો,
ભોળો મારે શેઠિયા ને હવે લાલ હથોડો,
ભટકાયો એમ મજાનો ભોળો.
✍️ તિતિક્ષા (jigs)
🦋 જિજ્ઞાસા એમ ત્રિવેદી.
🦋 ઈસનપુર,અમદાવાદ.

Read More

jigs

is between this words..
run and fall.
#Life

jigs

jigs

અમસ્તું મળી જવાય સપનામાં, ને એમ જ જીવી જવાય,
છોને મનાઈ કરે આ પાપણ સપનાને થોડી તાળા દેવાય.

✍️ તિતિક્ષા (jigs)