Quotes by Jignasha Patel in Bitesapp read free

Jignasha Patel

Jignasha Patel

@jignashapatel3057
(122)

વિચારો છોડી ખુશ રહો
કાલનું નહીં ગઈ કાલનું નહીં
ફક્ત આજનું વિચારો
કાલે શું થશે? એ ઉપરવાળા પર છોડી દો.
જીજ્ઞાશા પટેલ

-Jignasha Patel

Read More

તેમ કર ને આમ ના કર
આવું નહીં તને નહીં આવડે

ડગલે પગલે મેણાં સાંભળ્યા છે.
તું ખોટી ને હું જ સાચી ના અહમ જોયા છે.

બહુ થઈ આ રમત હવે
ના ઝીલવાના શબ્દો પણ જીલ્યા છે.

-Jignasha Patel

Read More

તમારા દિલમાં કોઈ પ્રત્યે પ્રેમ હોય
તો જરૂરી નથી કે સામે એ જ અપેક્ષા રાખી શકાય..

કોઈ ને તમે લાખ કોશિશો છતાં જબરદસ્તી પોતાનું ના કરી શકો...
જેમ ક્રિષ્નાને હજારો ગોપીઓ મનથી વારે છે.
પણ.. ક્રિષ્ના તો રાધા પાછળ ભાગે છે...!!

જીજ્ઞાશા પટેલ

-Jignasha Patel

Read More

મહામહેનતે ને ઘણી ઠેસો વાગ્યાં પછી જે ગુમાન આવ્યું છે અગર જો એ અભિમાન હોય તો મને એવું અભિમાન ગમે છે..

-Jignasha Patel

Read More

હવે કવિતાઓ ક્યાંથી લાવું?
લાવું ક્યાંથી એ શબ્દો?
તું હતો ત્યારે આપોઆપ રચાતી કવિતા
જ્યારથી તું ગયો ને બંધ થઈ ગઈ મારી આ શબ્દોની હારમાળા...!

-Jignasha Patel

Read More

જો તને મારાં પર વિશ્વાસ નથી
તો હું તારા માટે નથી...

-Jignasha Patel

गजल
हमें देखकर आपका रूठना हो गया
आज हमको  क्यों भुलाना  हो गया?
 
देखकर उनको थी शरमाती नजर
आज वो  आँखे चुराना हो गया, 

क्योँ  सजा दी प्यार की ऐसी हमें
ना  कभी  चाहा  भुलाना हो गया,

क्या खता और  क्या कमी  मुजमे रही ?                  
औरों से ही  दिल लगाना हो गया,

जिग्नाशा पटेल

-Jignasha Patel

Read More

फ़िक्र
क्यों आपकी फिक्र सताए बार-बार?
आज सोचा आप से बात ना करें
फिर न जाने क्यों लगा ऐसा
मेरी आवाज सुने बिना शायद
आपको सुकून ना आए
फिर से फिक्र आपकी...
क्योँ?

-Jignasha Patel

Read More

कई बार बिखरे है और सिमटभी गए हैं
इसबार ऐसे बिखरे है लगता है खुदको सिमट नहीं पाएंगे
jignasha patel

कई बार टूट है और फिर जुड़े है
आज भी टूटे है जुड़कर जरूर दिखाएंगे
जिग्नाशा पटेल