Quotes by Jigna Panchal in Bitesapp read free

Jigna Panchal

Jigna Panchal

@jignapanchal3876
(18)

તારા સુધી પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય એવા પગલાં મારા જ હશે.

બે હૃદયની લાગણીઓના મેળાપ એટલી અસર કરે છે,
એકની આંખ ભીની થાય તો બીજાનું હૃદય રડે છે !!

રંગોથી સાવધાન રહો ના રહો,
રંગ બદલનારા લોકોથી સાવધાન રહેજો !!
💐🌸🌹હેપ્પી હોળી🌹🌸💐

બની જાઉં હું તારી જિંદગીનું છેલ્લું પાનું,
તારે ઉથલાવવું પણ ના પડે ને ફાડવું પણ ના પડે .

#breakup diary

ક્યાંક સંબંધ બંને છે, તો ક્યાંક સંબંધ તૂટે છે,
પણ ખબર નથી, ક્યાંક સંબંધ હોવા છતાં શું ખૂટે છે ?