The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જીવન એટલે શાંતિનો મહાસાગર બનવું -Jigna Patel
ચંદ્રની જેમ પ્રકાશમાં પણ શીતળતા ના છોડવી એટલે જીવન -Jigna Patel
ચમકવું અને ચમકાવુ, તેજબિંદુ બનવું અને બનાવવું એટલે જીવન -Jigna Patel
જિંદાદિલીથી વિરાટ બન્યા બાદ (નમ્રતાના કારણે) નમસ્કાર્ય થવું એટલે જીવનની સાર્થકતા -Jigna Patel
જગતને વાત્સલ્યમૂર્તિ બની નિહાળીને પ્રેમ કરવો એટલે જીવન -Jigna Patel
જીવન એટલે ઈર્ષા, નિંદા, મોહ અને લોભનો શિરચ્છેદ કરવો... -Jigna Patel
તડકા છાયામાં હસતા રહી અન્યને હસાવી હલકા રહેવું એટલે જીવન
જીવન એટલે આકાશને ચુમીને પણ પગ જમીનમાં રાખવા -Jigna Patel
જીવન એટલે સુખમાં અભિમાનથી ઉડવું નહીં અને દુઃખમાં ઢળી ના જતાં ધીરજ, હિંમત રાખવી -Jigna Patel
ઉત્સાહ, સ્ફુર્તિ, ચૈતન્યનું ઝરણું બનવું અને બનાવવું એટલે જીવન... -Jigna Patel
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser