Quotes by Jigisha Thakkar in Bitesapp read free

Jigisha Thakkar

Jigisha Thakkar

@jigishathakkarpatadiajigisha95gmail.com120332


कुसूर रात का नहीं जो निंद नहीं आती ,
कुसूर तो आपकी उन आंखों का है
जो रात भर सोने नही देती....।।।।

-Jigisha Thakkar

સતત દોડધામ કરી રહેલું મગજ જ્યારે કોઈના ખોળામાં જઇને ...
સાવ શૂન્યાઅવકાશ થઈ જાય ને તે લાગણીનું નામ એટલે...."પ્રેમ" .....

-Jigisha Thakkar

Read More

મહોબ્બત છે તારાથી એટલે ખૂબસૂરત લાગે છે તું...,

ખૂબસૂરત છે એટલા માટે મહોબ્બત નથી....

-Jigisha Thakkar

તમે મારી ચા બનજો ,
હું તમારી તાજગી બનીશ...

-Jigisha Thakkar

મારા અસ્તિત્વ પર છે તારો અધિકાર ,
તારો હસતો ચેહરો એ જ મારો તહેવાર ..!

-Jigisha Thakkar

આછો વરસાદ....
લાંબી સડક....
ઘણી બધી વાતો....
અને ગરમા-ગરમ ચાય....
ફક્ત હું અને તું....!!

-Jigisha Thakkar

સુંદર હોવું જરૂરી નથી ,
કોઇના માટે જરૂરી હોવું
એ સુંદરતા છે..!!

-Jigisha Thakkar

સમજણ
એટલે
વ્યકિત બે
વિચાર એક...!!

-Jigisha Thakkar

તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું ,
કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.
જીવંત બનું છું તારા આગમન થી
અને તારા જવા થી નીસ્પર્શ બની જાવ છું...😘

-Jigisha Thakkar

Read More