The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બહુ જ રડી એ મારી પાસે આવીને જ્યારે એને એની ભૂલનો અહેસાસ થયો, ચૂપ એને હું પણ કરાવી દેત જો મારા ચહેરા પર કફન ના હોત..!!
"પિત્તળની ચમચીને ગમે તેટલું ઘસવાથી એ સોનાની ન બની જાય" આ વાક્યને બ્યુટીપાર્લર જોડે કોઈ લેવાદેવા નથી ?????
કોઈ પુછે કે આટલું અભિમાન કેમ છે તો છાતી ઠોકીને કહી દેવાનું કે દુનિયામાં ૧૯૫ દેશો છે, અને મારો જન્મ ભારતમાં થયો છે..!! ??
હજુ તો સફર શરૂ થયો છે જુદાઈની કહાની હજી બાકી છે, હજુ તો એની બેવફાઈ લખી છે મેં પણ મારા હિસ્સાનો ઈશ્ક હજી બાકી છે..!!
रात के सन्नाटे में भी हमनें क्या खूब धोखे खाये हैं, धड़का खुद का ही दिल और हमें लगा वो आये हैं..!!
ખૂશ્બુ કેમ ના આવે મારી વાતોથી સાહેબ, મેં વર્ષોથી એક જ ફૂલ જોડે મહોબ્બત કરી છે..!!
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser