Quotes by Jigar Patel in Bitesapp read free

Jigar Patel

Jigar Patel

@jigarpatel9374


તમે ગમે એટલા સારા માણસ કેમ ના હોય.
તો પણ તમે કોઈ એક ની કહાની માં તો ખરાબ છો જ.!

रात भर तारीफ की मैंने तुम्हारे रूप की,

चांद इतना जल गया सुनकर कि सूरज हो गया !

❤️❤️❤️

છિએ એના કરતા ઓછા દુખી થવાની કળા, અને હોઈએ એના કરતા વધુ સુખી થવાની અનુભૂતિ એટલે "સ્વભાવનું મેનેજમેન્ટ".

चींटियाँ लग गयी है नमक के डिब्बे पे,

मैंने तुमसे कहा था ना की कुछ भी छुआ मत करो !!

અહંકારના ઓડકાર ખાનારને ક્યારેય લાગણીનું ભોજન પચતું નથી.

શિખામણ એ સત્ય છે જેને આપણે ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા અને વખાણ એ એવો દગો છે જેને આપણે સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ.

Read More