Quotes by Jigar Patel in Bitesapp read free

Jigar Patel

Jigar Patel

@jigarpatel214219


jigar

ક્યારેક બધુ સમજવાં છતાં અણસમજુ બનવાની અલગ જ મજા છે !

હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!
'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...
અહિં તો..કોણ..કોણ મળ્યા
એનો આનંદ રાખું છુ.....

Read More

જીવનના ઉતાર -ચઢાવ એવા આવ્યા .
જાણે દરિયા ના તરંગો ઊછળ્યા.
સુખના સાગર માં
દુઃખ ના મોજા ઉછળ્યા.
હે ઈશ્વર તારા બંધ કરેલા બારણા
તે જ ખોલ્યા.

Read More