Quotes by રાહુલ જોષી in Bitesapp read free

રાહુલ જોષી

રાહુલ જોષી

@jenilrjoshigmailcom3997


दिदार की तलब हो तो
नजर जमाए रखना।
मेरे दोस्त क्यो कि नकाब
हो या नसीब सरकता जरूर है ।

તમે જેને પ્રેમ કરો છો
એ વ્યકિત પર માત્ર
તમારો જ હક છે એવુ
વિચારવું ખોટું છે .

રાહુલ જોષી

तेरी याद में बहुत पैगम लिखे है । तेरी याद में गुजारी वो साम लिखे हैं ।
वो कलम थी तेरी दीवानी
हो जाती है जिससे तेरा नाम लिखते हैं ।

Read More

है सनम किसी से
प्यार मत करना,
हो जाए तो
इंकार मत करना,
निभा सको तो
निभा दे नहीं तो,
किसी की जिंदगी
बबॅद मत कर ।

Read More

તમે કોઈ વ્યકિત નો હાથ
પકડયો છે અને તે વ્યકિત
કોઇપણ જાતના પ્રશ્ન વગર તમારી સાથે ચાલ્યા
જ કરે એ દુનિયાનો શ્રેષ્ઠ
સબંધ એ છે ...

Read More

નોકરી હોય છોકરી હોય કે બગીચા નો હીંચકો સ્થાન છોડો એટલે તમારી જગ્યા લેવાવળા બેઠાજ હોય !

જીંદગી માં સૌથી વધારે દુઃખ બે જ સમયે આવે છે જેની સાથે પ્રેમ નથી એની સાથે જીવવું અને જેની સાથે પ્રેમ છે ,
એના વગર જીવવું .

Read More

જીવનમાં બધા સાથે પ્રેમ થી વૅતો કારણ જયારે તમને કોઇ પૂછે કે તમે પ્રેમમાં છો ? તયારે તમે ગવૅ કહી શકશો કે હુ "પ્રેમ"માં નથી પણ પ્રેમ મારા મા....છે

Read More