Quotes by jeetu shekha in Bitesapp read free

jeetu shekha

jeetu shekha

@jeetushekha5983


જે કંઈક છે એ બધું લાગણીનું રમખાણ છે,

ક્યાંક છે એ અખૂટ, ક્યાંક એની તાણ છે!!

જિંદગીમાં આપવું હોય તો કદી માપવું નહીં,
અને
જિંદગીમાં માપવું હોય તો કદી આપવું નહીં...!!! . *જય શ્રી કૃષ્ણ*

Read More

સંબંધોને સોનાના વરખની નહિ,

હદયના હરખની જરુર છે.

લોભીને ભેટ આપીને
શક્તિશાળી ને હાથ જોડીને
મૂર્ખ ને માન આપીને
અને
વિદ્વાન વ્યક્તિને સાચું બોલીને જીતી શકાય છે. *જય શ્રી કૃષ્ણ*

Read More

છે મારી નિયત ચોખ્ખી તો ફિકરની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી..!!

હાથ માં પાસા નથી તો શું થયું, જુગાર તો આમેય મગજ મા રમાતો હોય છે....

દોસ્તી હોય
કે પ્રેમ
ભાવ થી થાય
પ્રભાવ થી ન થાય.

ના નમવાનો શોખ છે
ના નમાવવાનો શોખ છે.
જે સબંધ દિલ થી જોડાયેલા છે એને નિભાવવાનો શોખ છે
🙏

દુનિયા ની કોઈ પણ વસ્તુ બજાર માં વેચાતી મળે પણ
સંસ્કાર તો માં બાપ પાસે થી જ મળે

_ભૂલ અને ભગવાન,_
_માનો તો જ દેખાય !!_

*જય શ્રી કૃષ્ણ*