Quotes by Jeet Gajjar in Bitesapp read free

Jeet Gajjar

Jeet Gajjar Matrubharti Verified

@jeetgajjar
(11k)

આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

દિવાળીની શુભકામનાઓ...

-Jeet Gajjar

Read More

માણસ બધું ભૂલી શકે છે, પણ એ સમય ક્યારેય ભૂલાતો નથી,
જ્યારે એમને તમારા સાથ ની જરૂર હતી અને તમે મોઢા ફેરવીને બેઠા હતા.

-Jeet Gajjar

Read More

જ્યાં સુધી તમે એક્ટિવ છો ત્યાં સુધી તમારી વેલ્યુ છે,
તમે નિષ્ક્રિય થયા તો તમારી કોઈ વેલ્યુ જ નહિ રહે.

-Jeet Gajjar

Read More

માણસ ને ઓળખવો હોય તો બસ એટલું તેને કહો.
"હું તકલીફમાં છું."
તેના જવાબમાં તેની ઓળખ હશે.

-Jeet Gajjar

પોતાનું બધું જ સોંપી દેવા છતાં જો આપણી કદર ના થાય,

તો સમજી લેજો કે આપણે કોલસાના વેપારી સાથે હીરાનો શોદો કર્યો છે,

-Jeet Gajjar

Read More

નમવાનું ત્યાં હોય જ્યાં તમારી કદર થતી હોય,
બાકી આ જગત તો તમારો ઉપયોગ જ કરવાનો.

-Jeet Gajjar

પ્રેમ એ જીવન છે અને જો તમે પ્રેમને સાચવવામાં ચૂકી ગયા તો સમજો કે તમે જિંદગી જીવવાનું ચૂકી ગયા છો.

-Jeet Gajjar

કહ્યા વગર જે ઊભા રહે તે આપણા હોય,
બાકી કહ્યા પર અજાણ્યા પણ ઊભા રહે.

-Jeet Gajjar

તમારા દુઃખને દુનિયાને બતાવવાની કોશિશ કરશો નહિ,
કેમકે દુનિયા ને દુઃખ નહિ સુખ જોવાની ટેવ હોય છે.
તમારા દુઃખ થી દુનિયાને કોઈ ફરક પડવાનો નથી.

-Jeet Gajjar

Read More

માણસ બીજાની ગુણવત્તા જોવામાં,
પોતાની ગુણવત્તા જ ભૂલી જાય છે.

-Jeet Gajjar